Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : પ્રદેશ પ્રમુખ Jagdishbhai Vishwakarma જૂનાગઢના પ્રવાસે

દરમિયાન તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કેશોદ નપાના કાર્યકરો સાથે ખાસ સંવાદ કર્યો હતો.
Advertisement

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જૂનાગઢના પ્રવાસે છે. દરમિયાન તેમણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કેશોદ નપાના કાર્યકરો સાથે ખાસ સંવાદ કર્યો હતો. વંથલીના શાપુરમાં કાર્યકરો સાથે ચર્ચા પણ કરી હતી. કેશોદના અગતરાયમાં પણ કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. ભેસાણ ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. જિ.પં. ના ઉમેદવાર ભૂપત ભાયાણીના સમર્થનમાં સંબોધન કર્યું હતું.... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×