Relief Package for Dimond Industry : રત્નકલાકારોના હિતમાં રાહત પેકેજ, હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત
ગુજરાતના રત્નકલાકારોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રત્નકલાકારોના બાળકોનો ભણતર ખર્ચ હવે ઉઠાવશે રાજ્ય સરકાર
Advertisement
Relief Package for Dimond Industry : ગુજરાત રાજ્યના હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં લેવાયેલ આ હિતકારી નિર્ણયોની જાહેરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી છે. હવે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોના બાળકના અભ્યાસનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. આ ઉપરાંત હીરા ઉદ્યોગોમાં કારખાના ધરાવતા વેપારીઓને 1 વર્ષ સુધી ઈલેક્ટ્રિસિટી ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે. જૂઓ અહેવાલ.....
Advertisement