Republic Day 2026: નાયબ મુખ્યમંત્રી Harshbhai Sanghavi એ કર્યું ધ્વજવંદન
77th Republic Day: સમગ્ર ભારત આજે ગૌરવભેર 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમદાવાદ (Ahmedabad) જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી .
Advertisement
- અમદાવાદ (Ahmedabad) માં 77 માં પ્રજાસતાક દિવસ (Republic Day 2026) ની ઉજવણી
- મકરબા ગ્રામ્ય પોલીસ હેડ ક્વાટર ખાતે ઉજવણી
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની (DY CM Harsh Sanghvi) ઉપસ્થિતિમાં ઉજવણી
- પોલીસ વિભાગના વિવિધ પ્રોજેક્ટોનું પણ લોકાર્પણ
- શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
Republic Day 2026: સમગ્ર ભારત આજે ગૌરવભેર 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમદાવાદ (Ahmedabad) જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DY CM Harsh Sanghvi) એ ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી અને નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં પોલીસ શક્તિના પ્રદર્શન સાથે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Advertisement


