Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Jangleshwar Demolition:રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન, 1489 મકાનો પર ફરશે બુલડોઝર

Rajkot Jangleshwar Demolition: સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશન માટે રાજકોટ મનપાની કવાયત આજી નદી પટ્ટ અને જંગલેશ્વરમાં રાજકોટ મનપાનું મેગા ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા આજે 1489 મકાનો પર બુલડોઝર ફેરવાશે જંગલેશ્વર વિસ્તારના 15 મીટર રોડ પર 497 દબાણો દૂર કરાશે મનપા દ્વારા...
Advertisement

Rajkot Jangleshwar Demolition: સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશન માટે રાજકોટ મનપાની કવાયત આજી નદી પટ્ટ અને જંગલેશ્વરમાં રાજકોટ મનપાનું મેગા ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા આજે 1489 મકાનો પર બુલડોઝર ફેરવાશે જંગલેશ્વર વિસ્તારના 15 મીટર રોડ પર 497 દબાણો દૂર કરાશે મનપા દ્વારા આજી નદીના 992 દબાણો દૂર કરવામાં આવશે મનપાએ સ્થાનિકોને દબાણો હટાવવા આપી હતી નોટિસ મનપા દ્વારા 7 ઝોનમાં ડિમોલિશન કામગીર હાથ ધરાશે 21 JCB, 26 ટ્રેક્ટર, 38 ગેસ કટર 150 થી વધુ મજૂરો હાજર જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત CP, JCP, 5 DCP, 17 ACP, 35 PI, 140 PSI, SRP 11 ટીમ ખડેપગે છે....જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×