Bihar માં લૂંટારઓ બન્યા બેફામ, ધોળા દિવસે ફિલ્મી ઢબે સનસનીખેજ લૂંટ
Biha :ફરી એકવાર બિહારમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે.ભોજપુર જિલ્લાના આરા બજારમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં (Tanishq Showroom Loo)8 લૂંટારૂઓ ઘુસ્યા અને લૂંટને અંજામ આપ્યો.તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાંથી(Tanishq Showroom Loot) લૂંટારૂઓએ ધોળા દિવસે દાગીના લૂંટીને આખો શો રૂમ ખાલી કરાવ્યો....
Advertisement
Biha :ફરી એકવાર બિહારમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે.ભોજપુર જિલ્લાના આરા બજારમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં (Tanishq Showroom Loo)8 લૂંટારૂઓ ઘુસ્યા અને લૂંટને અંજામ આપ્યો.તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાંથી(Tanishq Showroom Loot) લૂંટારૂઓએ ધોળા દિવસે દાગીના લૂંટીને આખો શો રૂમ ખાલી કરાવ્યો. હથિયારો લઇને તમામ ઘૂસ્યા હતા. કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી દીધા. માત્ર 20 મિનિટમાં 25 કરોડ રૂપિયાથી વધુના દાગીના લૂંટી લીધા હતા.પોલીસે શોરૂમમાંથી સીસીટીવી કબજે કર્યા છે
Advertisement


