ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Robotic Surgery For Cancer Patients : કેન્સરની સારવાર રોબોટિક સર્જરીથી ?

આ શબ્દ સાંભળીને તમને થશે કે આ કેવી રીતે શક્ય છે ? શું રોબોટ એ સર્જરી કરશે! 21 સેન્ચુરીમાં રોબોટિક સર્જરી એ શક્ય બની છે.
06:24 PM Sep 12, 2025 IST | Vipul Sen
આ શબ્દ સાંભળીને તમને થશે કે આ કેવી રીતે શક્ય છે ? શું રોબોટ એ સર્જરી કરશે! 21 સેન્ચુરીમાં રોબોટિક સર્જરી એ શક્ય બની છે.

રોબોટિક સર્જરી.... આ શબ્દ સાંભળીને તમને થશે કે આ કેવી રીતે શક્ય છે ? શું રોબોટ એ સર્જરી કરશે! 21 સેન્ચુરીમાં રોબોટિક સર્જરી એ શક્ય બની છે. જ્યાં સર્જરી એ ઓછી પીડાદાયક થાય છે. રિકવરી ટાઇમ ટૂકો હોય અને ચોકસાઇ એ સૌથી મહત્ત્વની હોય છે આ નવી ટેક્નોલોજીએ કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવી છે. જે વધુ સ્માર્ટ, સલામત અને દર્દીઓ માટે વધુ સારી છે.... જુઓ અહેવાલ...

Tags :
AdvancedMedicineCancerAwarenesscancertreatmentFasterRecoveryFutureOfSurgeryGujaratFirstHealthcareInnovationMedicalTechnologyMinimallyInvasiveSurgeryOncologyCareOncologyTreatmentPrecisionSurgeryRoboticSurgeryRoboticTechnology
Next Article