Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ખાડામાં પડવાથી નિપજેલા મોત મામલે Rushikeshbhai Patel નું નિવેદન

બેરીકેટિંગની સ્ટેન્ડિંગમાં સૂચના આપવામાં આવી છે. વિસનગરમાં બેરિકેટિંગ થાય એવી જગ્યા ન હતી.
Advertisement

ખાડામાં પડવાથી નિપજેલા મોત મામલે ઋષિકેશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં ખાડામાં પડવાથી 2 લોકોના મોત અને 1 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. બેરીકેટિંગની સ્ટેન્ડિંગમાં સૂચના આપવામાં આવી છે. વિસનગરમાં બેરિકેટિંગ થાય એવી જગ્યા ન હતી. માટી ઘસી જવાનાં કારણે વૃદ્ધા ડ્રેનેજમાં પડી ગયા હતા. તેમણે માહિતી આપતા કહ્યું કે, ગાંધીનગરમાં ગઈ કાલે બાળકનું પાણીમાં પડવાથી મૃત્યુ થયું હતું.... જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×