Sabarkantha Crime: વ્યાજખોરીની હદ વટાવતો માનવતાને શર્મસાર કરતો કિસ્સો!
શ્રમિક પરિવારની 7 વર્ષની માસૂમ બાળકીને વ્યાજખોરો ઉઠાવી ગયા હતા અને...
11:43 PM Dec 21, 2024 IST
|
Vipul Sen
ભરૂચનાં ઝઘડીયામાં દિલ્હીનાં 'નિર્ભયકાંડ' જેવી ઘટના (Bharuch Nirbhaya' case) બાદ સમગ્ર ગુજરાત પર લાંછન લાગ્યું છે, ત્યારે હવે ગુજરાતને શર્મસાર કરતી વધુ એક ઘટના સાબરકાંઠામાંથી (Sabarkantha) સામે આવી છે. શ્રમિક પરિવારની 7 વર્ષની માસૂમ બાળકીને વ્યાજખોરો ઉઠાવી ગયા હતા અને 3 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. જુઓ હચમચાવતો આ સમગ્ર અહેવાલ...
Next Article