Sabarkantha: હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન
હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો ઉતર્યા મેદાને ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11 ગામના મિલકત ધારકોનો વિરોધ HUDA હટાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો મેદાને ઉતર્યા છે. જેમાં ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11...
08:56 AM Dec 12, 2025 IST
|
SANJAY
- હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો ઉતર્યા મેદાને
- ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11 ગામના મિલકત ધારકોનો વિરોધ
- HUDA હટાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ
હિંમતનગરમાં HUDA સામે 11 ગામના લોકો મેદાને ઉતર્યા છે. જેમાં ડ્રાફ્ટ પ્લાન જાહેર થતા 11 ગામના મિલકત ધારકોનો વિરોધ છે. HUDA હટાવો સંઘર્ષ સમિતિના નેજા હેઠળ વિરોધ થઇ રહ્યો છે. હિંમતનગરના તમામ ખેડૂતોનું પણ 11 ગામના લોકોને ટેકો છે. HUDA એટલે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી જેમાં HUDAથી હડિયોલ ગામની 1600થી 2000 એકર જમીન જશે. 11 ગામના ખેડૂતોની 40 ટકા જેટલી જમીન કપાતમાં જશે. તેમાં જમીન લીધા બાદ એકપણ રૂપિયો ખેડૂતોને વળતર નહીં મળે.
Next Article