વાંચ ગામની ફટાકડા ફેક્ટરીમાં સુરક્ષાના નિયમો મૂક્યા નેવે
બનાસકાંઠાના ડીસા ખાતે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા અમદાવાદ નજીક આવેલ વાંચ ગામ ખાતે રિયાલિટી ચેક કરતા સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો.
Advertisement