ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાઉથની સેકન્ડ હાઇએસ્ટ પેઇડ અભિનેત્રી બની સામંથા, જાણો કેટલી ફી લે છે?

સાઉથની એભિનેત્રી સામંથાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  મિડીયા અહેવાલો અનુસાર નયનતારા પછી  ગઈ છે. સામંથા સાઉથની બીજી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઇ છે. સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથાએ શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂરા કર્યા છે. સામંથાની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. ફિલ્મો, વેબ સિરીઝમાં ધમાલ મચાવતું સામંથાનું ગીત ઓઓ અંતાવા તાજેતરમાં ખૂબ જ હિટ à
11:11 AM Mar 11, 2022 IST | Vipul Pandya
સાઉથની એભિનેત્રી સામંથાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  મિડીયા અહેવાલો અનુસાર નયનતારા પછી  ગઈ છે. સામંથા સાઉથની બીજી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઇ છે. સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથાએ શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂરા કર્યા છે. સામંથાની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. ફિલ્મો, વેબ સિરીઝમાં ધમાલ મચાવતું સામંથાનું ગીત ઓઓ અંતાવા તાજેતરમાં ખૂબ જ હિટ à
સાઉથની એભિનેત્રી સામંથાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  મિડીયા અહેવાલો અનુસાર નયનતારા પછી  ગઈ છે. સામંથા સાઉથની બીજી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઇ છે. સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથાએ શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂરા કર્યા છે. સામંથાની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. ફિલ્મો, વેબ સિરીઝમાં ધમાલ મચાવતું સામંથાનું ગીત ઓઓ અંતાવા તાજેતરમાં ખૂબ જ હિટ બન્યું હતું. સાઉથના ટોચના નિર્માતાઓની વિશ લિસ્ટમાં સામંથા ટોચ પર છે.  બેક ટુ બેક સફળતાને જોતા, એવા અહેવાલો આવી રહ્યાં છે કે સામંથાએ તેની ફી વધારી દીધી છે.
સામંથાના ફેન્સ માટે સારા સમાચાર 
નયનતારા પછી સમંથા દક્ષિણની બીજી સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમંથા હવે તેની ફિલ્મો માટે 3-5 કરોડ ચાર્જ કરી રહી છે. તેની ફી વધારવાની માગ પ્રોડક્શન હાઉસ પર આધારિત છે. સામંથાએ તેના સુપરહિટ ગીત ઓ અંતાવા માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતાં. 

રાણી શકુંતલાના રોલમાં  ચમકશે
સામંથા આગામી ફિલ્મમાં રાણી શકુંતલાના રોલમાં જોવા મળશે. પૌરાણિક ફિલ્મ શકુંતલમની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સામંથાની તમિલ ફિલ્મ 'કાથુવાકુલા રેન્દુ કાધલ ''પર પણ કામ ચાલી રહ્યું છે. તેની પાસે બીજાં પણ અનેક પ્રોજેક્ટ છે જેના પર તે કામ કરી રહી છે. 

સામંથા ટૂંક સમયમાં બોલિવુડમાં એન્ટ્રી કરશે
સામંથાએ વર્ષ 2010માં અભિનયની શરૂઆત કરી હતી. સમંથા તેના પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે ફિલ્મ ''યે માયા ચેસાવે' માં જોવા મળી હતી.  સામંથાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યારથી જ આ અભિનેત્રીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. સામંથા હાલમાં જ તેના પતિ નાગા ચૈતન્યથી અલગ થવાના કારણે  પણ સમાચારોમાં આવી હતી. સામંથા-નાગા ચૈતન્યના લગ્ન તૂટવાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા
Tags :
GujaratFirstSamanthaSamanthaRuthPrabhusamnthaseconthightspaidactressinsouthindustry
Next Article