ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાનખર

આંગણામાં વાવેલી બોરસલ્લી પાનખરની  અસરથી બાકાત નહોતી. મોટાભાગના પર્ણો ખેરવી દીધા હતા એણે. એકાદ-બે  ને બાદ કરતાં. 'હવે તો એણે ય ખરી જવું જોઈએ.’ શુભ્રા વિચારતી જ હતી ત્યાં આશુતોષનો  મેસેજ આવ્યો. ફરી એ જ વાત. 'મળવું છે. પ્લીઝ…..' ‘સૂકા પાન દૂર કરતા રહેવા બેટા, નવજીવન સહેલાઈથી પાંગરે.’ શુભ્રાને થયું, પપ્પાની શિખામણ અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે.  -શ્રદ્ધા ભટ્ટ
04:57 AM Jun 12, 2022 IST | Vipul Pandya
આંગણામાં વાવેલી બોરસલ્લી પાનખરની  અસરથી બાકાત નહોતી. મોટાભાગના પર્ણો ખેરવી દીધા હતા એણે. એકાદ-બે  ને બાદ કરતાં. 'હવે તો એણે ય ખરી જવું જોઈએ.’ શુભ્રા વિચારતી જ હતી ત્યાં આશુતોષનો  મેસેજ આવ્યો. ફરી એ જ વાત. 'મળવું છે. પ્લીઝ…..' ‘સૂકા પાન દૂર કરતા રહેવા બેટા, નવજીવન સહેલાઈથી પાંગરે.’ શુભ્રાને થયું, પપ્પાની શિખામણ અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે.  -શ્રદ્ધા ભટ્ટ
આંગણામાં વાવેલી બોરસલ્લી પાનખરની  અસરથી બાકાત નહોતી. મોટાભાગના પર્ણો ખેરવી દીધા હતા એણે. એકાદ-બે  ને બાદ કરતાં. 
'હવે તો એણે ય ખરી જવું જોઈએ.’ શુભ્રા વિચારતી જ હતી ત્યાં આશુતોષનો  મેસેજ આવ્યો. 
ફરી એ જ વાત. 'મળવું છે. પ્લીઝ…..' 
‘સૂકા પાન દૂર કરતા રહેવા બેટા, નવજીવન સહેલાઈથી પાંગરે.’ શુભ્રાને થયું, પપ્પાની શિખામણ અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે.  
-શ્રદ્ધા ભટ્ટ
Tags :
GujaratFirstMicrofictionPankharShortStoryShraddhaBhattપાનખર
Next Article