Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sana Malik: મહારાષ્ટ્રના ધારાસભ્ય સના મલિકનો પાકિસ્તાન પ્રેમ, જુઓ VIDEO

Sana Malik: મહારાષ્ટ્રના NCP ધારાસભ્ય સના મલિક એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે, જેમાં તેમણે કથિત રીતે પાકિસ્તાનની કાયદાકીય વ્યવસ્થાના વખાણ કરી ભારતની કાયદાકીય પ્રણાલી પર પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું છે.
Advertisement

Sana Malik: મહારાષ્ટ્રના NCP ધારાસભ્ય સના મલિક એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે, જેમાં તેમણે કથિત રીતે પાકિસ્તાનની કાયદાકીય વ્યવસ્થાના વખાણ કરી ભારતની કાયદાકીય પ્રણાલી પર પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું છે. સના મલિકે પાકિસ્તાનની જેમ ભારતમાં પણ ઇસ્લામિક કાયદાઓ લાગુ કરવાની વકાલત કરી છે અને ત્રિપલ તલાકની નાબૂદીનો પણ વિરોધ નોંધાવ્યો છે, જેના પગલે તેમના આ વલણને સોશિયલ મીડિયા પર 'પાકિસ્તાન પ્રેમ' ગણાવીને તીવ્ર ટીકા કરવામાં આવી રહી છે, જુઓ VIDEO.....

Advertisement

.

×