Sanand Indira Awas : સાણંદમાં પત્નીએ જ પતિને માર્યો! પોલીસે ફરાર પ્રેમી પંખીડાને દબોચ્યા
લગ્નેતર સંબંધોના કારણે વધુ એક પરિવાર વિખેરાઈ ગયો છે. સાણંદના ઈન્દિરા આવાસમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Advertisement
લગ્નેતર સંબંધોના કારણે વધુ એક પરિવાર વિખેરાઈ ગયો છે. સાણંદના ઈન્દિરા આવાસમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી, પરંતુ પોલીસની સતર્કતાથી બંને આરોપીઓ હવે જેલના સળિયા ગણી રહ્યા છે. જુઓ આ લોહિયાળ પ્રેમ કહાનીનો અંત કેવો આવ્યો આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં
Advertisement


