Satadhar Controversy : સતાધાર વિવાદમાં વધુ એક ધડાકો
સતાધાર વિવાદમાં સોશિયલ મીડિયા વૉર ફરી શરૂ થયો. જંગવડના રમણનાથ બાપુનો વીડિયો વાયરલ થયો.
02:36 PM Mar 18, 2025 IST
|
MIHIR PARMAR
સતાધાર વિવાદમાં સોશિયલ મીડિયા વૉર ફરી શરૂ થયો. જંગવડના રમણનાથ બાપુનો વીડિયો વાયરલ થયો. વિજય ભગત પર રમણનાથ બાપુએ આકરા પ્રહાર કર્યા. વિજય ભગતે સતાધારને ચકડોળે ચડાવ્યું છે. ભગત કહેવાને લાયક જ નથી વિજય ભગત. તેમણે કહ્યું, ગાદી બચાવવાની જરૂર છે, મહંત બચાવવા જરૂરી નથી"
Next Article