Satadhar Gadi Controversy : સતાધાર મહંત વિજયભગતના વિવાદ વચ્ચે મોટા સમાચાર
આપાગીગાની જગ્યામાં મહંત વિજયબાપુનાં શક્તિ પ્રદર્શનની તૈયારી શરૂ થઈ છે.
03:39 PM Dec 19, 2024 IST
|
Vipul Sen
જૂનાગઢ સતાધાર મહંત વિજયભગતનાં વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. આપાગીગાની જગ્યામાં મહંત વિજયબાપુનાં શક્તિપ્રદર્શનની તૈયારી શરૂ થઈ છે. રવિવારે ચાલો દર્શને સતાધારનું આહ્વાન કરાયું છે. સતાધાર દર્શને આવો એવા પોસ્ટર વાઇરલ થયા છે. રવિવારે સતાધારમાં વિજયભગતનાં સમર્થનમાં શક્તિપ્રદર્શન સંમેલનનું આયોજન કરાયું છે.
Next Article