ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot મનપાની મિલીભગતનું વધુ એક કૌભાંડ!

રાજકોટ મનપામાં મિલીભગતનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં માધાપર ચોકડી અંડરપાસ નહીં બનાવવાના નિર્ણયથી સવાલ ઉઠી રહ્યા છે. ડે.મેયર સહિત બિલ્ડરને લાભ ખટાવવા આખો પ્રોજેક્ટ કેન્સલ કરાયો છે. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં રોજ એક લાખ વાહનોની અવર...
02:38 PM Sep 18, 2024 IST | Vipul Pandya
રાજકોટ મનપામાં મિલીભગતનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં માધાપર ચોકડી અંડરપાસ નહીં બનાવવાના નિર્ણયથી સવાલ ઉઠી રહ્યા છે. ડે.મેયર સહિત બિલ્ડરને લાભ ખટાવવા આખો પ્રોજેક્ટ કેન્સલ કરાયો છે. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં રોજ એક લાખ વાહનોની અવર...

રાજકોટ મનપામાં મિલીભગતનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જેમાં માધાપર ચોકડી અંડરપાસ નહીં બનાવવાના નિર્ણયથી સવાલ ઉઠી રહ્યા છે. ડે.મેયર સહિત બિલ્ડરને લાભ ખટાવવા આખો પ્રોજેક્ટ કેન્સલ કરાયો છે. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં રોજ એક લાખ વાહનોની અવર જવર રહે છે અને તેને ધ્યાનમાં રાખીને વર્ષ 2020માં ઓવરબ્રિજ અને અંડર પાસનું ટેન્ડર બહાર પડાયુ હતું.જો કે એક વર્ષ પહેલા બ્રિજ બન્યો પણ અંડર પાસ બન્યો નથી. બિલ્ડરને લાભ ખટાવવા સાંસદ રામભાઈ પાસે પત્ર વ્યવહાર કરાવ્યાની ચર્ચા ચાલી રહી છે. CRP ઇન્ફ્રાસ્ટ્રક્ચરે સરકારને રજૂઆત કરી કામમાંથી મુક્તિ માગી છે કોન્ટ્રાક્ટરે કામમાંથી મુક્તિ માગતા અનેક સવાલ ઉભા થયા છે.

Tags :
RAJKOTRajkot Municipal CorporationScamScam in construction of underpass
Next Article