School Admission Fee: ખાનગી શાળાઓ મનફાવે એમ ફી વધારે તો વાલીઓ શું કરી શકે?
આજના સમયમાં અનેક વાલીઓ માટે બાળકોને સારા શિક્ષણની સુવિધા આપવી એ સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે.
07:55 PM Sep 30, 2025 IST
|
Vipul Sen
આજના સમયમાં અનેક વાલીઓ માટે બાળકોને સારા શિક્ષણની સુવિધા આપવી એ સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે. ખાસ કરીને ખાનગી શાળાઓ (Private Schools)માં બાળકોને ભણાવવાનું વાલીઓ માટે એક પ્રતિષ્ઠાનો વિષય પણ બની ગયું છે. પરંતુ ઘણીવાર જોવા મળે છે કે કેટલીક ખાનગી શાળાઓ મનમાની રીતે ફી વધારો કરે છે અથવા જરૂરિયાતથી વધારે ફી વસૂલ કરે છે. આવી સ્થિતિમાં વાલીઓનાં મનમાં એક મોટો પ્રશ્ન થાય છે કે તેઓ શું કરી શકે? કાયદો તેમના હક્કમાં શું કહે છે? જાણીશું આજના જાણવા જેવામાં.... જુઓ અહેવાલ....
Next Article