Ahmedabad : અમદાવાદમાં સ્કૂલ રિક્ષા ચાલકે વટાવી વિકૃતતાની હદ!
તમારું બાળક જે રિક્ષા કે વાનમાં જાય છે...એ વ્યક્તિ કેવો છે તે પહેલા જાણી લેજો...ભલે સારો માણસ હોય તમારા બાળકોનું ધ્યાન રાખતો હોય...
12:15 AM Dec 02, 2025 IST
|
Vipul Sen
તમારું બાળક જે રિક્ષા કે વાનમાં જાય છે...એ વ્યક્તિ કેવો છે તે પહેલા જાણી લેજો...ભલે સારો માણસ હોય તમારા બાળકોનું ધ્યાન રાખતો હોય અને સાવચેતીથી સ્કૂલે લાવતો-લઈ જતો હોય...તેમ છતાં, તમારો દીકરો કે દીકરી હોય તેને શાંતિથી બેસાડીને એકવાર પૂછજો...સ્કૂલ રિક્ષા કે વાનવાળા અંકલ તમને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી કોઈ ગેમ તો નથી રમાડતા ને..અને જો રમાડે છે તો કઈ છે...?... જુઓ અહેવાલ....
Next Article