Rajkot Video : વેકેશન ખુલતા જ સ્કૂલ વાહન એસોસિએશને કર્યો ભાડામાં વધારો
Rajkot Video : રાજકોટમાં ઉનાળાની રજાઓ પૂર્ણ થવા સાથે જ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સ્કૂલ વાહન એસોસિએશને ઈંધણના વધતા ભાવ અને વાહન સંચાલન ખર્ચમાં વધારો દર્શાવી સ્કૂલ વાહનોના ભાડામાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે.
Advertisement
Rajkot Video : રાજકોટમાં ઉનાળાની રજાઓ પૂર્ણ થવા સાથે જ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સ્કૂલ વાહન એસોસિએશને ઈંધણના વધતા ભાવ અને વાહન સંચાલન ખર્ચમાં વધારો દર્શાવી સ્કૂલ વાહનોના ભાડામાં 10 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 8 જૂનથી થવાની છે અને તે દિવસથી જ નવા ભાડા લાગુ પડશે. અત્યાર સુધી રૂ. 1200 ચૂકવતા વાલીઓને હવે લગભગ રૂ. 1400 સુધીનું ભાડું ચૂકવવું પડશે...જુઓ અહેવાલ..
Advertisement
Advertisement


