Sanand માં Fraud Gang નો ફોન આવતા School નાં ટ્રસ્ટીએ આ રીતે અપનાવી સતર્કતા!
આરોપીઓએ TRAI માંથી ફોન કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
12:07 AM Dec 18, 2024 IST
|
Vipul Sen
Sanand માં કેટલાક ભેજાબાજોએ સ્કૂલનાં ટ્રસ્ટીને Digital Arrest બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ટ્રસ્ટીની સતર્કતાથી ગેંગનાં પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. આરોપીઓએ TRAI માંથી ફોન કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ટ્રસ્ટી ડર્યા નહીં અને પોલીસ સુધી વાત પહોંચાડી હતી. જુઓ આ સમગ્ર અહેવાલ....
Next Article