Religious Conversion Controversy : સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો
તાપીના સોનગઢ નગરનો ધર્મપરિવર્તનનો વીડિયો વાયરલ એક મહિલા-પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી રહ્યા હોવાનો વીડિયો હિન્દુ વસ્તીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરતા હોવાનો વીડિયો સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં તાપીના સોનગઢ નગરનો...
11:15 AM Mar 23, 2025 IST
|
SANJAY
- તાપીના સોનગઢ નગરનો ધર્મપરિવર્તનનો વીડિયો વાયરલ
- એક મહિલા-પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી રહ્યા હોવાનો વીડિયો
- હિન્દુ વસ્તીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરતા હોવાનો વીડિયો
સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં તાપીના સોનગઢ નગરનો ધર્મપરિવર્તનનો વીડિયો વાયરલ થયો છે. તેમાં એક મહિલા-પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. હિન્દુ વસ્તીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરતા હોવાનો વીડિયો છે. જેમાં સ્થાનિકોએ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો વિરોધ કરી ભગાવ્યા હતા. ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો વિરોધ કરતાં સ્થાનિકો સાથે રકઝક કરી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
Next Article