Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિહોર ભાજપમાં ભ્રષ્ટાચારનો લેટર વાયરલ થવા મુદ્દે ખુલાસો, ભાજપ જિલ્લા પ્રમુખ આર.સી.મકવાણાની પ્રતિક્રિયા

BJP district president R C Makwana: 10 જેટલા અજાણ્યા કાર્યકરોએ મળીને લેટર લખ્યો હાવાનો ખુલાસો થયો છે. 30 વર્ષથી સિહોર નપામાં એક જ પરિવારનું શાસન હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ મામલે ભાજપ જિલ્લા પ્રમુખ આર.સી.મકવાણાની પ્રતિક્રિયા સામે આવી છે....
Advertisement

BJP district president R C Makwana: 10 જેટલા અજાણ્યા કાર્યકરોએ મળીને લેટર લખ્યો હાવાનો ખુલાસો થયો છે. 30 વર્ષથી સિહોર નપામાં એક જ પરિવારનું શાસન હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ મામલે ભાજપ જિલ્લા પ્રમુખ આર.સી.મકવાણાની પ્રતિક્રિયા સામે આવી છે. આર.સી.મકવાણાએ કહ્યું કે, ‘ભાજપને બદનામ કરવાનું એક કાવતરૂ છે, નપામાં ભાજપને મોટો જનાદેશ મળ્યો છે’.

Advertisement
Tags :
Advertisement

.

×