Sell All Your Gold NOW or Regret Later : હવે સોનુંના વેચો તો પસ્તાશો! |
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર જે રીતે ટેરિફ લાદ્યો છે તે બાદ સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં સોનાના 10 ગ્રામના ભાવમાં 500થી 540 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.
Advertisement
જેટલું પણ સોનું છે તમારી પાસે એટલું વેચી નાંખો એવું કોઈ તમને કહે તો તમે કહેશો કે 10 ગ્રામ સોનાનો ભાવ 93,000 સુધી પહોંચી ગયો છે. શા માટે વેચવું... પણ જો સોનામાં હજૂ પણ વળતર મળે તેવી આશા રાખી હશે તો આ આશા ઠગારી નીવડી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર જે રીતે ટેરિફ લાદ્યો છે તે બાદ સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં સોનાના 10 ગ્રામના ભાવમાં 500થી 540 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.
Advertisement