શેર માર્કેટમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 1172 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17,170ની નજીક બંધ
શેર માર્કેટમાં આજે ફરી ઉથલપાથલ થતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. આજે શેર માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે. શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો
છે. ઈન્ફોસિસ અને એચડીએફસી બેંકના ખરાબ પરિણામો બાદ માર્કેટમાં પ્રોફિટ-બુકિંગ
જોવા મળ્યું છે. જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે.javascript:nicTemp();
સેન્સેક્સ-નિફ્ટીમાં વેચવાલી
આજના કારોબાર બાદ સેન્સેક્સ 1172.19 પોઈન્ટ અથવા 2.01 ટકાના ઘટ
11:31 AM Apr 18, 2022 IST
|
Vipul Pandya
શેર માર્કેટમાં આજે ફરી ઉથલપાથલ થતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. આજે શેર માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે. શેરબજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો
છે. ઈન્ફોસિસ અને એચડીએફસી બેંકના ખરાબ પરિણામો બાદ માર્કેટમાં પ્રોફિટ-બુકિંગ
જોવા મળ્યું છે. જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે.
Next Article