Rajkot Civil Hospital ની ગંભીર બેદરકારી આવી સામે
હોસ્પિટલ અને પોલીસ તંત્રની મીલીભગત સામે આવી છે એક માસમાં TB વોર્ડમાં બીજીવાર આગની ઘટના બની છે સારવારમાં રહેલા દર્દી ગંભીર રીતે દાઝી જતા મોત થયુ Rajkot Civil Hospital: રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એક...
11:46 AM Dec 08, 2025 IST
|
SANJAY
- હોસ્પિટલ અને પોલીસ તંત્રની મીલીભગત સામે આવી છે
- એક માસમાં TB વોર્ડમાં બીજીવાર આગની ઘટના બની છે
- સારવારમાં રહેલા દર્દી ગંભીર રીતે દાઝી જતા મોત થયુ
Rajkot Civil Hospital: રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એક માસમાં TB વોર્ડમાં બીજીવાર આગની ઘટના બની છે. સારવારમાં રહેલા દર્દી ગંભીર રીતે દાઝી જતા મોત થયુ છે. તેમાં સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો છે. જેમાં રાજકોટ TB વોર્ડ વધું એક વખત આગ લાગી છે. જેમાં આગમાં દર્દીનું મોત થતા સમગ્ર પ્રકરણ દબાવવા હોસ્પિટલ અને પોલીસ તંત્રની મીલીભગત સામે આવી છે તેવી ચર્ચા શરૂ થઇ છે.
Next Article