Ahmedabad Municipal Corporation દ્વારા Seva Setu Program નું આયોજન
Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને જનસેવાકીય કાર્યોના સફળ 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર અમદાવાદ શહેરમાં વિશેષ જનકલ્યાણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ઝોનના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Advertisement