Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Seva Setu Programme Held in Surat : સુરતના ભટાર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સુરતના ભટાર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં DyCM હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
Advertisement

સુરતના ભટાર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં DyCM હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં લાભાર્થીએ કાર્યક્રમમાં લાભ લીધો હતો. આધારકાર્ડ, આવકના દાખલા સહિતની સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને કાર્યક્રમ દરમિયાન લોકોને સ્વચ્છતાનો સંકલ્પ લેવડાવ્યો હતો. ઘર આંગણું અને શહેરને સ્વચ્છ રાખવા આહ્વાન કર્યું હતું. સ્વચ્છતા અંગેના 6 જેટલા સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.............જુઓ અહેવાલ..........

Tags :
Advertisement

.

×