Gujarat First ના ન્યૂઝરૂમમાં Shankarbhai Chaudhary: યંગ ટીમ અને ટેકનોલોજી જોઈ ગદગદ થયા
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગુજરાત ફર્સ્ટની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની કામગીરી અંગે જાણકારી મેળવી હતી.
10:49 PM Dec 13, 2025 IST
|
Vipul Sen
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગુજરાત ફર્સ્ટની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ સાથે સંવાદ કર્યો હતો. ગુજરાત ફર્સ્ટના કર્મચારીઓ સાથે વિધાનસભા અધ્યક્ષે વાર્તાલાપ કર્યો હતો. ચેનલની કામગીરી અને કાર્યશૈલીથી વિધાનસભા અધ્યક્ષ પ્રભાવિત થયા હતા. યંગ અને હાર્ડવર્ક ટીમના વિધાનસભા અધ્યક્ષે વખાણ કર્યા હતા.... જુઓ અહેવાલ...
Next Article