Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Narmada : Sagbara માં ખેડૂત સંમેલનમાં Former CM Shankersinh Vaghela નું વિવાદાસ્પદ નિવેદન

Narmada : નર્મદાના સાગબારમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામતના મુદ્દે નિવેદન આપ્યું છે. સંમેલન દરમિયાન તેમણે પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજના લોકોને આદિવાસી લોકોનું ‘મેલુ ઉપાડવા’ માટે મહિને રૂ. 50 હજાર આપવાની વાત કરી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, જે લોકો અનામતનો વિરોધ કરે છે.
Advertisement

Narmada : નર્મદાના સાગબારમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામતના મુદ્દે નિવેદન આપ્યું છે. સંમેલન દરમિયાન તેમણે પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજના લોકોને આદિવાસી લોકોનું ‘મેલુ ઉપાડવા’ માટે મહિને રૂ. 50 હજાર આપવાની વાત કરી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, જે લોકો અનામતનો વિરોધ કરે છે, તેઓ આદિવાસી લોકોનું મેલુ ઉપાડે તો તેમને પગાર તરીકે રૂ. 50 હજાર આપવા તેઓ તૈયાર છે. તેમના આ નિવેદનને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. સંમેલનમાં તેમણે અનામત અને સામાજિક સમીકરણને લઈને આ પ્રકારની ટિપ્પણી કરી હતી....જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×