Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Shiv Mahotsav : DyCM Harshbhai Sanghviનો Dr.Vivekkumar Bhatt સાથે ખાસ સંવાદ

આ પાવન અવસરે ભવનાથ મંદિર તેમ જ વિવિધ અખાડાઓમાં સાધુ-સંતો અને ભક્તોની હાજરીમાં Dhvajrohan (ધ્વજારોહણ) કરવામાં આવ્યું.
Advertisement

Junagadh નાં પવિત્ર Bhavnath માં શિવરાત્રિનાં મેળાનું ભવ્ય મહાઆયોજન થઈ ચૂક્યું છે. રાજ્યનાં DyCM Harshbhai Sanghvi આજે જુનાગઢ પહોંચ્યા હતા, જ્યાં તેમનું પાર્ટી નેતાઓ, કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે ભવનાથ મંદિર તેમ જ વિવિધ અખાડાઓમાં સાધુ-સંતો અને ભક્તોની હાજરીમાં Dhvajrohan (ધ્વજારોહણ) કરવામાં આવ્યું. સાંજના સમયે એક વિશેષ Damru Yatra નું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાયબ મુખ્યમંત્રી પણ જોડાયા હતા. યાત્રા બાદ ભવનાથ મંદિરે Maha Aarti સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshbhai Sanghvi) ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા આયોજિત ભવ્ય 'શિવ મહોત્સવ' નું ઉદઘાટન પણ કર્યું હતું. તેમણે ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Viviekkumar bhatt) સાથે ખાસ સંવાદ કર્યો હતો અને ભવનાથની વિશેષતા, આધ્યાત્મિક મહત્ત્વ, ભક્તોની શ્રદ્ધા અને તંત્રની વ્યવસ્થા અંગે વાત કરી હતી... જુઓ અહેવાલ....

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×