ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનું ખુલ્યું, પોલીસે કરી ધરપકડ

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસરબાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની આપી હતી પ્રેરણાપુરાવાનો નાશ કરવા બદલ બાળકીના દાદા બન્યા આરોપીગીરસોમનાથ જિલ્લાના ધાવા ગામે ધૈર્યા નામની 14 વર્ષીય બાળકીની તાંત્રિક વિધિથી હત્યા કરાઈ હોવાના ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ બાદ બાળકીના પિતા અને મોટા પપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ આ હત્યાકાંડમાં પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ
04:16 PM Oct 21, 2022 IST | Vipul Pandya
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસરબાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની આપી હતી પ્રેરણાપુરાવાનો નાશ કરવા બદલ બાળકીના દાદા બન્યા આરોપીગીરસોમનાથ જિલ્લાના ધાવા ગામે ધૈર્યા નામની 14 વર્ષીય બાળકીની તાંત્રિક વિધિથી હત્યા કરાઈ હોવાના ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ બાદ બાળકીના પિતા અને મોટા પપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ આ હત્યાકાંડમાં પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ
  • ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર
  • બાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની આપી હતી પ્રેરણા
  • પુરાવાનો નાશ કરવા બદલ બાળકીના દાદા બન્યા આરોપી
ગીરસોમનાથ જિલ્લાના ધાવા ગામે ધૈર્યા નામની 14 વર્ષીય બાળકીની તાંત્રિક વિધિથી હત્યા કરાઈ હોવાના ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ બાદ બાળકીના પિતા અને મોટા પપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ આ હત્યાકાંડમાં પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં બાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની પ્રેરણા આપી હોવાની તથા બાળકીના દાદાએ પુરાવાનો નાશ કર્યો હોવાનો ખુલાસો કરતા પોલીસે બાળકીના દાદા ગોપાલ અકબરી અને ફઈ અર્ચના ઠુમ્મરની ધરપકડ કરી છે.

ગીરસોમનાથના ધાવામાં બાળકીની હત્યા કેસમાં પરિવારના વધુ બે લોકો સામેલ હોવાનો ચોંકાવનારો ખુલાસો...

આ પણ વાંચો - ગુમનામ સોર્સની માહિતી અને ઉંડી તપાસ બાદ 'ગુજરાત ફર્સ્ટ' પહોંચ્યું અંધશ્રદ્ધાની બલિની કડવી વાસ્તવિકતા પાસે
Tags :
CrimeDhairyaMurderCaseGirSomnathGujaratFirstInvestigationpolice
Next Article