Chhota Udepur : બાળકો શિક્ષણ મેળવવા વલખાં મારી રહ્યા છે
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ બાળકો ભાવી ના ઘડતર માટે વલખાં મારી રહ્યાં છે. બાળકોને ભણવું છે પણ ભણાવનારા શિક્ષકોની ઘટ સામે આવી રહી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ઝરી ગામની શાળામાં 72...
Advertisement
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લામાં કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ બાળકો ભાવી ના ઘડતર માટે વલખાં મારી રહ્યાં છે. બાળકોને ભણવું છે પણ ભણાવનારા શિક્ષકોની ઘટ સામે આવી રહી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ઝરી ગામની શાળામાં 72 બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક છે. તમામ પ્રશ્નો બાબતે શિક્ષણાધિકારીને અવગત કર્યા હતા. જિલ્લાશિક્ષણાધિકારીએ પણ સંતોષકારક જવાબ ન આપ્યો હોવાનું સામે આવ્યું છે. શિક્ષકોની ભરતી ચાલુ છે તેમ કહી છટકબારી શોધતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે....જુઓ અહેવાલ.........
Advertisement


