Shravan 2025 : પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી સોમનાથ મંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું છે ભોળાનાથની આરતીનો લ્હાવો લેવા ભક્તો ઉમટ્યા છે Somnath Temple: શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જેમાં સોમનાથ...
11:40 AM Aug 04, 2025 IST
|
SANJAY
- શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી
- સોમનાથ મંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું છે
- ભોળાનાથની આરતીનો લ્હાવો લેવા ભક્તો ઉમટ્યા છે
Somnath Temple: શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જેમાં સોમનાથ મંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું છે. ભોળાનાથની આરતીનો લ્હાવો લેવા ભક્તો ઉમટ્યા છે. બિલીપત્ર, દૂધ અને ફળ લઈને ભક્તો આવી રહ્યા છે. જેમાં સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી LIVE આરતી શરૂ છે. ઘરે બેઠા સોમનાથ દાદાના દર્શન કરો. જેમાં ગુજરાત ફર્સ્ટ પર આરતીના LIVE દર્શન કરો.
Next Article