Shravan Maas 2025 : શ્રાવણના છેલ્લા સોમવારે કરો સોમનાથ દાદાના દર્શન
આજે 18 મી ઓગસ્ટનો સોમવાર Shravan 2025 નો છેલ્લો સોમવાર છે. શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથ દાદાના દર્શનનો લ્હાવો માણો.
07:49 AM Aug 18, 2025 IST
|
Hardik Prajapati
Shravan 2025 : આજે 18 મી ઓગસ્ટનો સોમવાર Shravan 2025 નો છેલ્લો સોમવાર છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના શિવાલયોમાં ભકતોનું ઘોડાપૂર જોવા મળ્યું. ગુજરાતના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા. શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથ દાદાના દર્શનનો લ્હાવો માણો. જૂઓ અહેવાલ...
Next Article