Shree Siddhi Group ના ચેરમેન Mukeshbhai Patel એ અંબાજી મંદિરમાં ધ્વજા અર્પણ કરી
પોષી પૂનમે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આ શુભ અસવરે USA કેમ્પના ભક્તો અને શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલે અંબાજી મંદિરમાં ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
Advertisement
Shree Siddhi Group : પોષી પૂનમે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આ શુભ અસવરે USA કેમ્પના ભક્તો અને શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલે અંબાજી મંદિરમાં ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના દર્શનાર્થે વહેલી સવારથી જ પહોંચ્યા હતાં. મહત્વનું છે કે, છેલ્લા 25 વર્ષથી USA કેમ્પના આયોજકો અંબાજી મંદિરે ધજા ચઢાવે છે. સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ સાથે કેમ્પના આયોજકો અંબાજી મંદિરે ઉપસ્થિત રહ્યા હતાં.
Advertisement


