Sidhu Ne Satt MahaCharcha : Gujarat Local Body Election : તમારા વોર્ડમાં કોણ મજબૂત ?
નિરીક્ષકો અને પ્રભારીઓની હાજરીમાં દાવેદારોના નામો પર મંથન કરવામાં આવશે. ધારાસભ્યો અને હોદ્દેદારો બેઠકમાં ખાસ હાજર રહેશે એવી માહિતી છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ 'સીધુ અને સટ્ટ' માં આજે વાત કરવાની છે રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ સંકલન સમિતિની બેઠક મળશે. જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની આ બેઠક યોજાશે. નિરીક્ષકો અને પ્રભારીઓની હાજરીમાં દાવેદારોના નામો પર મંથન કરવામાં આવશે. ધારાસભ્યો અને હોદ્દેદારો બેઠકમાં ખાસ હાજર રહેશે એવી માહિતી છે. સેન્સ પ્રક્રિયામાં આવેલા બાયોડેટાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યેક બેઠક માટે 3-3 નામની પેનલ કરાશે.... જુઓ અહેવાલ.....

