Gujarat માં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો, 'Project Lion' અંગે PM Modi એ કહી આ વાત
વડાપ્રધાન મોદીએ 'પ્રોજેક્ટ લાયન'ને લઇને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે. PM મોદીએ X પર લખ્યું- ઘણી ઉત્સાહિત કરનારી જાણકારી!
09:45 PM May 21, 2025 IST
|
Vipul Sen
વડાપ્રધાન મોદીએ 'પ્રોજેક્ટ લાયન'ને લઇને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે. PM મોદીએ X પર લખ્યું- ઘણી ઉત્સાહિત કરનારી જાણકારી! સિંહોની વધતી સંખ્યાને લઇને વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી છે. ગુજરાતમાં સિંહોને અનુકૂળ વાતાવરણ મળતા સંરક્ષણ સુનિશ્રિત થયું છે. ગુજરાતમાં એશિયાઇ સિંહોની સંખ્યા 891 પર પહોંચતા ખુશી વ્યક્ત કરી છે....જુઓ અહેવાલ...
Next Article