Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ગુજરાત પોલીસની GP-SMASH પહેલ હેઠળ નોંધપાત્ર સફળતા

1150 થી વધુ ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ લાવ્યા હોવાની માહિતી ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવી છે.
Advertisement

સો.મીડિયા દ્વારા નાગરિકોની ફરિયાદોનું ઘરે બેઠા ઝડપી નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 મહિનામાં 1163 નાગરિકોની ફરિયાદોનો સુખદ નિકાલ થયો છે. 1150 થી વધુ ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ લાવ્યા હોવાની માહિતી ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવી છે. એક ટ્વિટ પર જંગલમાં સંપર્ક વિહોણા બનેલા યુવાનોના રેસ્ક્યુ કર્યા હતા. જ્યારે અન્ય એક ઘટનામાં વેપારીએ ફસાયેલા રૂપિયા કેનેડાના યુવકને ઘરે બેઠા પરત અપાવ્યા હતા. ગુજરાત પોલીસની GP-SMASH પહેલ હેઠળ નોંધપાત્ર સફળતા મળી છે. પોલીસ દ્વારા 1 માર્ચ 2025ના રોજ GP-SMASH પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. સો. મીડિયા પર થતી ફરિયાદોનો ઉકેલ લાવવો તે પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×