ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી ખરીદી લેવું કે વેચી નાખવું?

ચાંદીમાં તો ભઈ ચાંદી જ ચાંદી છે... પોણા બે લાખ રૂપિયે કિલો પહોંચી ગયેલી ચાંદીમાં શું હજું કોઈ સંભાવના બચી છે?
09:00 PM Oct 14, 2025 IST | Vipul Sen
ચાંદીમાં તો ભઈ ચાંદી જ ચાંદી છે... પોણા બે લાખ રૂપિયે કિલો પહોંચી ગયેલી ચાંદીમાં શું હજું કોઈ સંભાવના બચી છે?

ચાંદીમાં તો ભઈ ચાંદી જ ચાંદી છે... પોણા બે લાખ રૂપિયે કિલો પહોંચી ગયેલી ચાંદીમાં શું હજું કોઈ સંભાવના બચી છે? કોઈ તમને કહે કે ચાંદી તો હજું આનાથી પણ ડબલ એટલે કે 3થી 5 લાખ રૂપિયે કિલો થઈ જશે અને કોઈ એમ કહે કે ચાંદીનાં ભાવ કિલોના 7 લાખ થઈ જશે તો તમે માનશો ખરા? તો આ રિપોર્ટને જરા ધ્યાનથી જોઈ લેજો, અગાઉ ક્યારેય ન જોવાઈ હોય તેવી તેજી છેલ્લાં બે-ત્રણ મહિનામાં જોવા મળી છે. પણ અત્યારે કેટલાંક રિપોર્ટ્સમાં ચાલતી ચર્ચા ચોંકાવી દે તેવી છે.... જુઓ અહેવાલ...

Tags :
analysisBullionGoldGujaratFirstinvestmentsilverSilverBullMarketSILVERPRICESilverStacking
Next Article