HNGUમાં 'અંધેરી નગરીને ગંડુ રાજા' જેવી સ્થિતિ, LLB સેમેસ્ટર-4ના ન્યાયશાસ્ત્રના પેપરમાં છબરડો
Gross negligence of HNGU: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. તેમ છતા સરકારને જાણે શિક્ષણ સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેમ શિક્ષણ અંગે કોઈ વાત જ નથી થઈ રહી.
12:03 PM Apr 11, 2025 IST
|
Hardik Shah
Gross negligence of HNGU: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. તેમ છતા સરકારને જાણે શિક્ષણ સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેમ શિક્ષણ અંગે કોઈ વાત જ નથી થઈ રહી. આ દિવસોમાં શિક્ષણની ગેરરીતિના ઘણા અહેવાલો સામે આવ્યા છે. તેમ છતા સરકાર તેને ઉકેલવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તેવુ સ્પષ્ટ જણાય છે. ત્યારે હવે HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ)માં પણ આવી જ એક ઘોર બેદરકારીનો કીસ્સો સામે આવ્યો છે. જે સૌ કોઈને ચિંતામાં મુકી શકે છે.
Next Article