Smart Glasses May Replace Phones and Laptops : હવે ફોન કે લેપટોપની નહીં જરૂર, ચશ્માં જ કરશે બધું કામ!
હવે તમે ઘરે બેઠા જ આઈમેક્સ થિયેટરનો આનંદ લઈ શકશો, માત્ર બોલવાથી જો શોપિંગ થઈ જશે! ટિકિટ તથા અપોઈન્ટમેન્ટ બુક કરવી છે.
Advertisement
હવે તમે ઘરે બેઠા જ આઈમેક્સ થિયેટરનો આનંદ લઈ શકશો, માત્ર બોલવાથી જો શોપિંગ થઈ જશે! ટિકિટ તથા અપોઈન્ટમેન્ટ બુક કરવી છે તો એ બધા જ કામ તમારા થઈ જશે કારણ કે માર્ક ઝુકરબર્ગની કંપની મેટાએ એક સ્માર્ટ ચશ્મા એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી સાથે એક ડિવાઈસ લોન્ચ કર્યું છે અને એ છે VR ગ્લાસ..! આજના એક્સપ્લોરમાં VR ગ્લાસીસના ફિચર્સ અંગે વાત કરીશું..... આ 100 gm વજનવાળા મેટાવીઆર ગ્લાસીસ છે. જૂના હેડસેટ્સની જેમ તે ચહેરા પર ભારે નથી લાગતા, જેથી તમે તેને લાંબા સમય સુધી કેરી કરી શકો છો અને પહેરી શકો છો કમ્ફર્ટેબલી...........જુઓ સમગ્ર અહેવાલ..........

