કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો આજે 62 મો જન્મદિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
01:25 PM Oct 22, 2025 IST
|
Vipul Sen
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો આજે 62 મો જન્મદિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અમિતભાઇ શાહે શુભેચ્છકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષભાઇ સંઘવીએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીને તેમના જન્મદિવસની શુભકામના પાઠવી હતી. જગદીશ વિશ્વકર્મા, શંકર ચૌધરી, અશ્વિન કોટવાલ સહિત ધારાસભ્યો, મંત્રીઓ, કાઉન્સિલરો પણ નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યા... જુઓ અહેવાલ...
Next Article