Australia માં સો.મીડિયા પ્લેટફૉર્મ પર આજથી પ્રતિબંધ!
ઓસ્ટ્રેલિયામાં સો.મીડિયા પ્લેટફૉર્મ પર આજથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનાં સમાચાર સામે આવ્યા છે.
04:10 PM Dec 10, 2025 IST
|
Vipul Sen
ઓસ્ટ્રેલિયામાં સો.મીડિયા પ્લેટફૉર્મ પર આજથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનાં સમાચાર સામે આવ્યા છે. 16 વર્ષ સુધીના બાળકોને 10 મુખ્ય પ્લેટફૉર્મ પર રોક લગાવવામાં આવી હોવાની માહિતી છે. 10 મુખ્ય પ્લેટફૉર્મ પર પોતાનું એકાઉન્ટ નહીં બનાવી શકે. વર્તમાનમાં સક્રિય એકાઉન્ટ પણ આજથી બંધ થઈ જશે! યુટ્યૂબ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટીકટોક પર રોક લગાવવામાં આવી છે! સ્નેપચેટ, થ્રેડ્સ, એક્સ, ટ્વીચ, રેડિટ અને કીક પર પણ રોક લગાવવામાં આવી છે!... જુઓ અહેવાલ...
Next Article