Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat શહેરમાં નકલી ચીજવસ્તુઓ પર SOGની તવાઇ

સુરતમાં નકલી ચીજવસ્તુઓ સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. SOG એ વધુ બે સ્થળો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે.
Advertisement

સુરતમાં નકલી ચીજવસ્તુઓ સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે. SOG એ વધુ બે સ્થળો પર દરોડા પાડી કાર્યવાહી કરી છે. SOG અને પાલિકાએ સંયુક્ત તપાસ આદરી પુણાગામની અમૃતધારા ડેરી પર દરોડા પાડ્યા હતા અને ડેરીમાંથી 58 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કર્યો હતો. વરાછાની જનતા ડેરીમાંથી પણ માખણનો જથ્થો જપ્ત કર્યો હતો... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×