Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Somnath Amrit Mahotsav ની ભવ્ય ઉજવણી, PM Narendrabhai Modi પણ આવશે Somnath

ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 મે ના રોજ સોમનાથની મુલાકાત લેવાના છે.
Advertisement

બંગાળની ભવ્ય અને ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવશે. ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 મે ના રોજ સોમનાથની મુલાકાત લેવાના છે. દરમિયાન, સોમનાથમાં સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા અભિષેક કરવામાં આવશે. તીર્થ પુરોહિતો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે....જુઓ સમગ્ર અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×