Somnath : હર્ષભાઈ સંઘવીએ સ્વાભિમાન યાત્રા રૂટનું કર્યું નિરિક્ષણ
ભાજપ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સોમનાથમાં જ છે.
Advertisement
સોમનાથમાં વડાપ્રધાન મોદી સ્વાભિમાન યાત્રામાં જોડાશે. આ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરક્ષા બંદોબસ્ત અને રૂટનું નિરિક્ષણ કર્યું. દરમિયાન, મંત્રી જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા હાજર રહ્યા. ભાજપ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સોમનાથમાં જ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ રૂટ નિરિક્ષણ કર્યુ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ, અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ છે. સાંસ્કૃતિક ધરોહરનો વિકાસ, અદભૂત વિચાર છે. શૌર્ય યાત્રા, અશ્વ દોડ, જાપની દિવ્ય અનુભૂતિ થાય છે."
Advertisement


