Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath : સોમનાથ સર્કિટ હાઉસમાં PM નરેન્દ્રભાઈ મોદીની બેઠક થઈ

Somnath : સોમનાથ સર્કિટ હાઉસમાં PM નરેન્દ્રભાઈ મોદીએ મહત્વની બેઠક કરી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

Somnath : સોમનાથ સર્કિટ હાઉસમાં PM નરેન્દ્રભાઈ મોદીએ મહત્વની બેઠક કરી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સર્કિટ હાઉસમાં મળેલી આ બેઠકમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી. આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીએ બેઠકમાં કેટલાક જરૂરી મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરી હતી. સોમનાથ મંદિરના વિકાસ અને ટ્રસ્ટને લઈને બેઠકમાં વાર્તાલાપ કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×