Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath Swabhiman Parv : આસ્થા, સ્વાભિમાન અને સંસ્કૃતિનો મહાસંગમ!

સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગીદાર થવા માટે દેશભરમાંથી સાધુ-સંતો, ભક્તો પધારી રહ્યા છે.
Advertisement

સોમનાથ મહાદેવ મંદિર ખાતે હાલ આસ્થા, સ્વાભિમાન અને સંસ્કૃતિનો મહાસંગમ જોવા મળી રહ્યો છે. સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગીદાર થવા માટે દેશભરમાંથી સાધુ-સંતો, ભક્તો પધારી રહ્યા છે. મહાદેવના દર્શન માટે ભક્તોની મોટી ભીડ સોમનાથ ખાતે જોવા મળી છે. તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ભાવિકો માટે રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×