Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Somnath Swabhiman Parv : સોમનાથમાં મિની કુંભ જેવો માહોલ, 500 સાધુઓની ભવ્ય રવેડી યાત્રા

સોમનાથમાં સ્વાભિમાન પર્વ હેઠળ આજે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો છે. પહેલીવાર 500 જેટલા સાધુઓની રવેડી યાત્રા નીકળી છે.
Advertisement

સોમનાથમાં સ્વાભિમાન પર્વ હેઠળ આજે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો છે. પહેલીવાર 500 જેટલા સાધુઓની રવેડી યાત્રા નીકળી છે. શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી રવેડીનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન હર હર મહાદેવનાં નાદથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો. સ્થાનિકો સહિત સમગ્ર દેશમાંથી ભાવિ ભક્તો ઊમટી પડ્યા છે.... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×